

સરકારી હોસ્પિટલ સરકારી રહેવા દો” તારીખ ૨૧ માર્ચ શુક્રવાર ના રોજ વ્યારા ખાતે મહારેલી અને મહાસંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યુ છે લોકોને રેલીમાં જોડાવા આગેવાનો દ્વારા અપીલ
એક તરફ સરકાર લોકોના હિતમાં નિર્ણયો લેવા કટિબદ્ધ છે અને અનેક યોજનાઓ લોકો સુધી પહોંચે એ માટે અનેક વખત ડબલ એન્જિન સરકારની વાતો કરવામાં આવે છે , શું સરકારી હોસ્પિટલ બાબતે તાપી જિલ્લાના પ્રતિનિધિ દ્વારા ધ્યાન દોરવામાં આવશે
સ્થાનિક આગેવાનો અને આજુ-બાજુ ના જિલ્લા વિસ્તારમાંથી આવતા સંગઠનો દ્વારા પણ સરકારી હોસ્પિટલ સરકારી જ રહે એ માટે અપિલ કરી ધરણા પર બેસીને સમર્થન આપવામાં આવી રહ્યું છે



