

ટ્રાઇબલ કિંગ : શ્રોતા, કીર્તનકુમાર ગામીત
નાની ચીખલી ગામના રહેવાસી ગામીત શંકરભાઈ છગનભાઈ આજે 12/3/2025ના વહેલી સવારે વાઘઝરી ગામે તેઓના ખેતરે ખેતકામ કરવા ગયા હતા. જ્યાં ખેત કામ કરી રહેલા શંકરભાઈ પર દીપડાએ અચાનક હુમલો કરતા બાથ ભીડી શંકરભાઈએ દીપડાથી જીવ બચાવ્યો દિપડો નજીકના ઝાડી જાંખરા ખેતરોમાં ભાગી ગયો છે. જેને કારણે આજુબાજુના ખેતરોમાં કામ કરતા તથા વાઘઝરી ગામના રહેવાશીયોમાં ભયનો માહોલ ફેલાયો છે
સારવારઅર્થે 108 મારફતે વ્યારા જનરલ હોસ્પિટલ લઈ ગયા છે.



